Thursday - Jun 11, 2026

હળવદના રણજીતગઢ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું કરુણ મોત

હળવદના રણજીતગઢ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું કરુણ મોત

હળવદ : હળવદ શહેરના કણબીપરામાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના પ્રાણગઢના વતની જયસુખભાઈ દુદાભાઈ વિઠ્ઠલાપરા ઉ.45 નામના યુવકનું રણજીતગઢ ગામ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.