મોરબી : મોરબી તાલુકાના નવા સાદુળકા ગામની સીમમાં આવેલ મચ્છુ -3 ડેમમાં ડૂબી જતાં ચતુરભાઈ રમેશભાઈ કેશુભાઈ પરમાર ઉ.વ.20 રહે.નવા સાદુળકા ગામ નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પિતાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.