Friday - Jul 03, 2026

મોરબીના રવાપર ગામે ઇલે.શોર્ટથી યુવાનનું કરુણ મોત

મોરબીના રવાપર ગામે ઇલે.શોર્ટથી યુવાનનું કરુણ મોત

મોરબી : મોરબી શહેરના રવાપર વિસ્તારમાં ગામના પાદરમાં વીજશોક લાગતા પાર્થ બળવંતભાઈ ભાડજા ઉ.વ.20 રહે.શિવ સૃષ્ટિ એપાર્ટમેન્ટ, આલાપ રોડ, મોરબી વાળાનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.