Tuesday - Sep 29, 2026

વાંકાનેરના હસનપરમા કારખાનામાં રમતા રમતા બે વર્ષનો માસૂમ બાળકનું ઇલે.શોર્ટથી કરુણ મોત

વાંકાનેરના હસનપરમા કારખાનામાં રમતા રમતા બે વર્ષનો માસૂમ બાળકનું ઇલે.શોર્ટથી કરુણ મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં ખેતમજૂરી કરતા દિનેશભાઇ ફુલસિંગભાઈ ભુરિયાના બે વર્ષનો માસૂમ પુત્ર લક્કી ગઈકાલે હસનપર ગામ નજીક આવેલ ફ્યુચર રીફેક્ટરી નામના કારખાના પાસે રમતો હતો ત્યારે વીજ શોક લાગતા માસૂમ લક્કીનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.