Wednesday - Jul 01, 2026

મોરબીના કોયલી ગામે ડેમમાં ડૂબી જતાં વૃધ્ધાનું કરુણ મોત

મોરબીના કોયલી ગામે ડેમમાં ડૂબી જતાં વૃધ્ધાનું કરુણ મોત

મોરબી : મોરબી તાલુકાના કોયલી કાસા ગામે રહેતા અમુબેન રાયધનભાઈ જારીયા ઉ.વ.60 નામના વૃધ્ધા કોઈ કારણોસર અહીં આવેલ ડેમમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.