મોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ અમૃત ઇન્ડસ્ટ્રીઝમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી આદિત્ય મનુભાઈ મકવાણા ઉ.વ.4 રહે.વીસીપરા મોરબી નામના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.