Saturday - May 16, 2026

હળવદના રાયસંગપર ગામે જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ત્રણ ઝબ્બે

હળવદના રાયસંગપર ગામે જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ત્રણ ઝબ્બે

હળવદ : હળવદ તાલુકાના રાયસંગપર ગામે કેનાલ કાંઠે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી નથુભાઈ કમાભાઇ ભાડકા, ગુગેશભાઈ અમુભાઈ ચાવડા અને રવીકુમાર લાભુભાઈ સોઢાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,190 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.