Tuesday - Sep 29, 2026

વિરપર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝબ્બે

વિરપર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝબ્બે

ટંકારા : ટંકારા તાલુકાના વિરપર ગામે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી આરોપી રવિ મગનભાઈ સીપરા, સતીશ ચંદુલાલ મેણીયા અને સાગર રાજેશભાઇ બાવરવાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.