Tuesday - Sep 29, 2026

મોરબી સામાકાંઠે વરલીનો જુગાર રમાડતા એક ઝડપાયો.

મોરબી સામાકાંઠે વરલીનો જુગાર રમાડતા એક ઝડપાયો.

મોરબી:- મોરબી સામાકાંઠા વિસ્તારમાં કબ્રસ્તાન રોડ ઉપર સીટી બી ડિવિઝન પોલીસની ટિમે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી હરેશ પ્રેમજી ઝંઝવાડીયા રહે વીસીપરા વાળાને રોકડા રૂપિયા 1,550 સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી,