Wednesday - Aug 19, 2026

મોરબીમાં કાલિકા પ્લોટમાં જુગાર રમતા ત્રણ ઝબ્બે

મોરબીમાં કાલિકા પ્લોટમાં જુગાર રમતા ત્રણ ઝબ્બે

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાલિકા પ્લોટમાં મધર ટેરેસા ડેલા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સિકંદર ગનીભાઈ દલ, સલીમ ઇસ્માઇલભાઈ માજોઠી અને આરોપી સોયબ સીદીકભાઈ માજોઠી રહે.ત્રણેય મોરબી કાલિકા પ્લોટ વાળાઓને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 5600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.