Thursday - Jul 02, 2026

મોરબી નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝબ્બે

મોરબી નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝબ્બે

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મહારાણા પ્રતાપ સર્કલ પાસે જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી સાહિલ હુસેનભાઈ પીપરવાડિયા રહે.ભાટિયા સોસાયટી વાંકાનેર, યુનુસ ગનીભાઈ કાસમાણી રહે.ફૂલછાબ ચોક, વીસીપરા, મોરબી અને આરોપી ઈમ્તિયાઝ દિલાવરભાઈ શાહમદાર રહે.ભાટિયા સોસાયટી વાંકાનેર વાળાઓને તીનપતિ રમતા રંગેહાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 4600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.