Saturday - Jul 04, 2026

મોરબીના ઘુંટુમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ત્રણ ઝબ્બે

મોરબીના ઘુંટુમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ત્રણ ઝબ્બે

મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઘુંટુ ગામના સ્મશાન પાસે જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી પ્રકાશભાઈ રામજીભાઈ વાનેશિયા, ચકુભાઇ મનસુખભાઇ સેલાણીયા રહે.બન્ને ભડિયાદ કાટે, મોરબી અને રમેશભાઈ પરસોત્તમભાઈ સારલા રહે.નવા જાંબુડિયા વાળાઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ.470 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.