Monday - Oct 05, 2026

મોરબીના જુના નાગડાવાસ ગામે ચાની દુકાન પાસેથી બાઈકની ઉઠાંતરી

મોરબીના જુના નાગડાવાસ ગામે ચાની દુકાન પાસેથી બાઈકની ઉઠાંતરી

મોરબી : મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે સરમરીયા દાદાના મંદિર પાસે આવેલ કરશનભાઇની ચાની દુકાન પાસેથી ફરિયાદી રાજેશભાઇ હરિભાઈ લગધીરકા રહે.જુના નાગડાવાસ વાળાની માલિકીનું રૂ.20 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી જતા બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.