Sunday - Jul 19, 2026

મોરબીના લખધીરપુર રોડ પર માલવાહક વાહને બાઇકને ટકકર મારતા ત્રણ ઘાયલ

મોરબીના લખધીરપુર રોડ પર માલવાહક વાહને બાઇકને ટકકર મારતા ત્રણ ઘાયલ

મોરબી : મોરબીના લખધીરપુર રોડ પર વૈભવ હોટલ સામે ગઈકાલે બપોરમાં સમયે જીજે - 12 - બીએક્સ - 0286 નંબરના માલવાહક વાહન ચાલકે જીજે - 36 - ઇ - 8076 નંબરના બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક ફરિયાદી વિજયભાઈ કાનજીભાઈ છેલાડીયા રહે.ત્રાજપર ખારી તેમજ બાઇકમાં બેઠેલા શંકર ઉર્ફે બસંત અને સિતું નામના વ્યક્તિને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા અકસ્માતના બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.