Thursday - Apr 30, 2026

સામાકાંઠે મોરબીમા ત્રણ દિવસનો મેગા નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ

સામાકાંઠે મોરબીમા ત્રણ દિવસનો મેગા નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ

મોરબી સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના બીજા માળે રાહત દરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરપી અને રીહેબિલીટેશન સેન્ટરની સામાકાંઠે બીજી બ્રાંચના શુભારંભ નિમીતે તા.૧૭, ૧૮, ૧૯ ડીસેમ્બર ૨૦૨૩ ના ત્રણ દિવસનો મેગા નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ મગજ અને મણકા ની તકલીફનાં નિષ્ણાત  માસ્ટર ઓફ ફિઝીયોથેરપી MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ સેવા આપશે. 
આ કેમ્પનો લાભ 
૧.કમર, ઘૂંટણ, ડોક, તથા અન્ય સાંધાના દુખાવા, 
૨.સાયટીકા/ સાંધાના વા /ઘૂંટણ માં ઘસારા / ગાદી ખસવી
૩.હાથ - પગ તથા મોઢાના લકવા - પેરાલીસીસ,ખાલી ચડવાની સારવાર
૪.તમાકું, ગુટકા તથા મોઢા ના કેન્સર ના ઓપરેશન પછી જકડાયેલ મોં
૫.ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર 
૬.ફ્રોઝન શોલ્ડર, ટેનિસ /ગોલ્ફર એલ્બો, પ્લાન્ટર ફસાયટીસ
૭.લીગામેન્ટ તથા સ્નાયુની સ્પોર્ટ્સ ઈજાઓ.
૮.પ્રેગનન્સી પહેલાં તથા પછીની તકલીફો. મેનોપોઝ પછીની તફલીકો, , ગર્ભાશયમાં ઑપરેશન તથા સિઝેરિયન પછીની કસરતો 
૯.હાડકાની ઘનતા વધારવાની સલાહ વગેરે તકલીફઓ વાળા દર્દી..

આ કેમ્પમાં ફાઇલ એક્સરે તથા રિપોર્ટ કરાવેલ હોય તે સાથે લાવવાના રહેશે.
તેમજ 
રજીસ્ટ્રેશન માટે 
મો.8160282456,  9979435494 પર સંર્પક કરવો.

કેમ્પ  સ્થળ : સંસ્કાર  ફિઝીયોકેર સામકાંઠે બ્રાંચ :વી એન સી કોમ્પલેક્ષ, બીજા માળે શોપ નં. ૨૦૮, ૨૦૯, ગોપાલ સોસાયટી, મહારાણા પ્રતાપ રોડ, મોરબી-૨.
તારીખ:- ૧૭,૧૮,૧૯ ડિસેમ્બર ૨૦૨૩
સમય  :- સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને
          સાંજે: ૩:૦૦ થી ૭:૦૦