Saturday - Apr 25, 2026

આ તો ખોટું કહેવાય...મોરબીમાં દોઢ વર્ષ પહેલા બનેલા રોડમાં મસમોટા ખાડા સાથે રોડ આખો બેસી ગયો

આ તો ખોટું કહેવાય...મોરબીમાં દોઢ વર્ષ પહેલા બનેલા રોડમાં મસમોટા ખાડા સાથે રોડ આખો બેસી ગયો

મોરબીના વીસીપરા વિસ્તારના લોકોના કહેવા મુજબ શહેરની વચ્ચોવચ આવેલ અને મુખ્ય કેન્દ્ર સમાન વિસ્તાર એવા વીસીપરા વિસ્તારમાં દોઢ વર્ષ પહેલા નગરપાલિકા તંત્ર દ્વારા નવો નકોર રોડ બનાવવામાં આવ્યો હતો. પણ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટ અને નગરપાલિકાના સંબધિત અધિકારીઓની મિલીભગતને કારણે આ રોડનું કામ જ એકદમ હલકી કક્ષાની સામગ્રીથી થયું હોય એમ ટુંકાગળામાં જ આ વીસીપરાના નવા નકોર રોડ ઉપર પહેલા નના-નાના  બાદમાં મોટા ભુવાઓ પડવા લાગ્યા હતા.જો કે આ રોડનો ગેરંટી પિરિયડ પણ પૂરો ન થયો હોય એ પહેલાં રોડનું કામ એકદમ નબળું થયાનું બહાર આવ્યાની સ્થાનિકોની દરેક રજુઆતો તંત્રએ ડૂચો વાળી દીધો હોય એમ રજુઆત પછી કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ તો ખોટું કહેવાય...મોરબીમાં દોઢ વર્ષ પહેલા બનેલા રોડમાં મસમોટા ખાડા સાથે રોડ આખો બેસી ગયો