Saturday - May 16, 2026

મોરબીના મોડપર ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થશે.

મોરબીના મોડપર ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થશે.

મોરબી:- મોરબી તાલુકાના મોડપર ગામે આગામી શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સાથે મટકીફોડનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

  જેમાં સવારે ભવ્ય શોભાયાત્રા નીકળશે ત્યારબાદ બપોરે 12:00 વાગે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 
    આ શોભાયાત્રા તારીખ 16/8/2025 9:00 કલાકે શિવાલય મંદિરથી નીકળીને મોડપર ગામમાં ફરશે ત્યારબાદ રામજી મંદિરના ચોકમાં આવીને પુરી થશે, અને 12:00 વાગે મટકીફોડ યોજાશે જેમાં મોટી સંખ્યામાં જોડાવા ધર્મપ્રેમી જનતાને મોડપર ગામ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મોરબીના મોડપર ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થશે.