Thursday - Jun 25, 2026

મોરબીમાં હોસ્પિટલના પગથિયેથી આઈફોનની ચોરી

મોરબીમાં હોસ્પિટલના પગથિયેથી આઈફોનની ચોરી

 મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સમર્પણ હોસ્પિટલના પગથિયે બેઠેલા હળવદ તાલુકાના રાતાભેર ગામના રહેવાસી દેવરાજભાઈ ચતુરભાઈ નદેહારિયાની નજર ચૂકવી કોઈ તસ્કર રૂપિયા 30 હજારની કિંમતનો આઇફોન સેરવી જતા મોબાઈલ ચોરીની ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.