Monday - Feb 17, 2025

વાંકાનેરમાં યુવાને ઝેરી દવા પીને આપઘાત કર્યો

વાંકાનેરમાં યુવાને ઝેરી દવા પીને આપઘાત કર્યો

વાંકાનેરના વઘાસિયા ગામે વાડી વિસ્તારમાં લખનભાઈ સુરેશભાઈ ચૌહાણે ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.