Thursday - Apr 23, 2026

મોરબીમાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીમાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના પીપળીયા ગામે રહેતા રવજીભાઈ કરશનભાઇ મૂછડીયા ઉ.37 નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.