Tuesday - Sep 29, 2026

યુવાને ઝાડ ઉપર લટકી ગળેફાંસો ખાઈ લીધો

યુવાને ઝાડ ઉપર લટકી ગળેફાંસો ખાઈ લીધો

મોરબીના ઉંચી માંડલ ગામે આવેલ નેક્ષોન સિરામિકમા કામ કરતા શ્રમિક યુવાન મોનુભાઈ વિજયકુમાર સિંઘ ઉ.20 નામના યુવાને ઝાડ ઉપર લટકી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.