Tuesday - Sep 29, 2026

મોરબીમાં ચક્કર આવતા પડી જતા માથાના ભાગે ઇજાઓ થવાથી આધેડનું મોત

મોરબીમાં ચક્કર આવતા પડી જતા માથાના ભાગે ઇજાઓ થવાથી આધેડનું મોત

 મોરબીના ઇન્દિરાનગર ખાતે આવેલ એ.બી.કોર્પોરેશનના ગોડાઉનમાં કામ કરતા સમયે મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા યુસુફભાઈ નૂરમામદભાઈ ખુરેશી ઉ.50ને અચાનક ચક્કર આવતા પડી જતા માથાના ભાગે ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.