Tuesday - Jul 07, 2026

મોરબીમાં આંચકીની બીમારીથી કંટાળી યુવતીએ જીવન ટૂંકાવ્યું

મોરબીમાં આંચકીની બીમારીથી કંટાળી યુવતીએ જીવન ટૂંકાવ્યું

 મોરબી શહેરના સિપાઈવાસમાં આવેલ માતમ ચોકમાં રહેતા અફસાનાબેન ગુલામહુસેનભાઈ પઠાણ ઉ.29 નામની યુવતીને છેલ્લા દસેક વર્ષથી આચકીની બીમારી હોય સારવાર કરવા છતાં સારું નહિ થતા માનસિક રીતે અસ્વસ્થ રહેતા બીમારીથી કંટાળી પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.