Tuesday - Apr 28, 2026

મોરબીમાં ઘર બહાર ઓટા ઉપરથી પડી જતા યુવાનનું પ્રાણપ્રખેરું ઉડી ગયું

મોરબીમાં ઘર બહાર ઓટા ઉપરથી પડી જતા યુવાનનું પ્રાણપ્રખેરું ઉડી ગયું

મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપ નજીક રહેતા મેહુલભાઈ રસિકભાઈ જોગીયાણી ઉ.25 નામનો યુવાન ઘર બહાર ઓટા ઉપરથી પડી જતા માથાના ભાગે ઇજાઓ પહોંચતા મોરબી સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.