મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામે શાંતિનગરમાં રહેતા સંજયભાઇ પ્રવીણભાઈ રાજોડિયા ઉ.42 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.