Monday - Apr 27, 2026

મોરબીના રફાળેશ્વરમા સ્કૂલના ત્રીજા માળેથી પડી જતા યુવાનનું મોત

મોરબીના રફાળેશ્વરમા સ્કૂલના ત્રીજા માળેથી પડી જતા યુવાનનું મોત

મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ સરકારી શાળાના ત્રીજા માળેથી પડી જતા વાંકાનેરના રહેવાસી આદમભાઈ યુસુફભાઈ શેખ ઉ.40 નામના યુવાનને ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.