Friday - Oct 09, 2026

હળવદના ટીકર નજીક કેનાલમાં ડૂબી જતાં યુવાનનુ મોત

હળવદના ટીકર નજીક કેનાલમાં ડૂબી જતાં યુવાનનુ મોત

હળવદ તાલુકાના ટીકર ગામ નજીક મયુરનગર રોડ ઉપર આવેલ નર્મદા કેનાલમાં પડી જતા ટીકર ગામે રહેતા સંજય ઉર્ફે વિપુલ બાબુભાઇ વલીયાણી ઉ.22 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.