Sunday - May 03, 2026

મોરબીના રવાપર નદી ગામે સ્મશાન પાસે યુવકે ફાંસો ખાધો

મોરબીના રવાપર નદી ગામે સ્મશાન પાસે યુવકે ફાંસો ખાધો

મોરબી : મોરબી તાલુકાના રવાપર નદી ગામે રહેતા વિજયભાઈ રામજીભાઈ બોચિયા ઉ.30 નામના યુવાને ગઈકાલે સાંજના સમયે ગામના સ્મશાન નજીક આવેલ છાપરામાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.