રંગબેરંગી કલાત્મક છત્રીઓ અને ભાતીગળ પહેરવેશ એટલે તરણેતરનો લોકમેળો આ લોકમેળાને અનોખું આકર્ષણ આપે છે
અહી મેળામાં પહેરાતી ભાતીગળ વેશભુષા અને રંગબેરંગી કલાત્મક કલરની છત્રીઓ આ તરણેતરના મેળામાં વિવિધ પ્રકારની હરીફાય પણ યોજાય છે જેમાં વેશભૂષા અને કલાત્મક છત્રીઓની હરીફાય ખાસ હોય છે. હા હરીફાય માં કંચનબેન ઘુસાભાઈ ઝાલા એ છત્રી હરીફાઈ તથા વેશભૂષા હરીફાય માં ભાગ લઈ પ્રથમ નંબર મેળવ્યો હતો.