Sunday - Aug 23, 2026

હળવદના માનગઢ ગામે તાપણું કરીને ટાઢ ઉડાડતા બે વ્યક્તિને માર માર્યો

હળવદના માનગઢ ગામે તાપણું કરીને ટાઢ ઉડાડતા બે વ્યક્તિને માર માર્યો

 હળવદ તાલુકાના માનગઢ ગામે પોતાના ઘર પાસે તાપણું કરીને બેઠેલા ફરિયાદી જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ એરવાડિયા અને સાહેદ બાલાભાઈ તાપતા હતા ત્યારે અચાનક ધસી આવેલા આરોપી સંજય ઉર્ફે ગેંડો નાગરભાઈ વાંકડ નામના શખ્સે પાઇપ વડે હુમલો કરી જીતેન્દ્રભાઈને માર મારતા બાલાભાઈએ આરોપીને રોકતા ગેંડાએ બન્નેને માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.