તસ્કરોએ ગતરાત્રે નાની વાવડી રોડ પર રામ પાર્કની સાતથી દુકાનો અને બે મકાનોના તાળા તોડી હાથફેરો કર્યો, તસ્કરો સીસીટીવીમાં કેદ, સતત વધતા ચોરીના બનાવોને કડક હાથે ડામી દેવા પોલીસ સક્રિય થઈ ખાખીનો અસલી રંગ બતાવશે ખરી ?