Saturday - Jul 04, 2026

મોરબીના વવાણીયા પાસે વરસાદ અને પવનના કારણે રોડ પર વૃક્ષ પડી ગયું હતું,

મોરબીના વવાણીયા પાસે વરસાદ અને પવનના કારણે રોડ પર વૃક્ષ પડી ગયું હતું,

મોરબીના વવાણીયા પાસે વરસાદ અને પવનના કારણે રોડ પર વૃક્ષ પડી ગયું હતું, જેના કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો. પરંતુ વહીવટી તંત્રની ટીમે તરત જ ત્યાં દોડી જાય જેસીબી સહિતની મશીનરી અને સાધનોની મદદથી થોડી જ વારમાં વૃક્ષને હટાવી દઈ રોડ અવર જવર માટે ખુલ્લો કર્યો હતો.

મોરબીના વવાણીયા પાસે વરસાદ અને પવનના કારણે રોડ પર વૃક્ષ પડી ગયું હતું,