હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામની સીમમાં કાનજીભાઈ સંતોકીની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની સંજયભાઈ કાંતિયાભાઈ ભીલ ઉ.18 વાળાને ગતરાત્રીના ઝેરી જીવજંતુ કરડી જતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.