Monday - May 04, 2026

ટંકારા નજીક પાણીના ખાડામાં ડૂબી જતાં બાળકનું કરુણ મોત

ટંકારા નજીક પાણીના ખાડામાં ડૂબી જતાં બાળકનું કરુણ મોત

ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ ઉપર આવેલ શિલ્પન બોર્ડ પ્રાઇવેટ લિમિટેડ કારખાનાની લેબર કોલોનીની બાજુમાં આવેલ પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં વિષ્ણુ પપ્પુભાઈ વાખલા ઉ.5 નામના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.