Tuesday - Sep 29, 2026

ટંકારાના જોધપર ઝાલા ગામની સીમમાંથી તસ્કરો બાઈકને હંકારી ગયા

ટંકારાના જોધપર ઝાલા ગામની સીમમાંથી તસ્કરો બાઈકને હંકારી ગયા

ટંકારા : ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામની સીમમાં આવેલ પ્રવીણભાઈ પટેલની વાડીએ કામ કરતા મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપોદરા ગામના રહેવાસી વિજયભાઈ અભલાભાઈ ઉર્ફે અભેસિંગ પલાસ નાણાં ખેત શ્રમિકનું રૂ.35 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા તસ્કરો તા.18 નવેમ્બરના રોજ ચોરી કરી જતા વાહનચોરી અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.