1st Rank પર ભાલસોડ ઉર્વિશાબેન રાજેશભાઈ એ E Bike ઇનામમાં મેળવ્યું હતું
જ્યારે 2nd Rank પર કડીવાર સુશાંત રાજેશભાઈ એ Laptop તેમજ 3rd Rank પર સરડવા મનોજભાઈએ Smartphone મેળવ્યો હતો.
જ્યારે 4th Rank પર બાવરવા આર્યન, 5th Rank પર મંદાની માનવ,6th Rank પંડ્યા દેવાંગ, 7th Rank મસોત ખુશ, & બોડા ધાર્મિક,8th Rank રઘુરા કવિ 9th Rank જાદવ તન્મય ,10th Rank પર કકાસણીયા વિશ્વા, ખાંડીવાર આયુષી, બાવરવા મોર્વીન, કૈલા શ્યામ ઉત્તીર્ણ થયેલા હતા આ તમામ વિદ્યાર્થીઓને સ્માર્ટ વોચ ઇનામમાં આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ TOP 10 વિદ્યાર્થીઓ સમાજમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખે અને ઉજવળ ભવિષ્યનું નિર્માણ કરે તેવી અભિલાષા ELITE Group ના પ્રેસિડન્ટ શ્રી કલોલા સર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે