Friday - Mar 21, 2025

મોરબીના ઘુંટુ ગામનું ગૌરવ

મોરબીના ઘુંટુ ગામનું ગૌરવ

મોરબીના ઘુંટુ ગામે રહેતા અને નવયુગ શૈક્ષણિક શંકુલ- વિરપરમાં ધો.11માં ભણતા મોક્ષ વિનોદભાઈ કૈલાએ ખેલ મહાકુંભની એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લઈ તાલુકા કક્ષાએ 1500 મીટર દોડમાં બીજો નંબર અને 100 મીટર દોડમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. જિલ્લા કક્ષાએ હળવદ ખાતે તારીખ 4/1/25 ના રોજ યોજાયેલ 1500 મીટર દોડમાં દ્વિતીય સ્થાન અને 100 મીટર દોડમાં તૃતીય સ્થાન મેળવી ઘુંટુ ગામનું ગૌરવ વધાર્યું છે.