Sunday - May 03, 2026

મોરબીમાં ગૌસેવાના લાભાર્થે આજે રાત્રે નાટક યોજાશે

મોરબીમાં ગૌસેવાના લાભાર્થે આજે રાત્રે નાટક યોજાશે

મોરબી : મોરબીના નાની વાવડી ગામે માધવ અંધ અપંગ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ગોપી ગાયની સાતમી પુણ્યતિથિએ તા.24ના રોજ એટલે આજે રાત્રે મહાન ઐતિહાસિક નાટક પાવાગઢનો ઇતિહાસ યાને પતેય રાજાનું પતન નામનું નાટક અને દી ઉઠાડ્યો દામલે નામનું નાટક ભજવાશે.આ નાટક નિહાળવા માટે ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવામાં આવ્યું છે.