મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતી રિદ્ધિબેન ભરતભાઇ દોશી ઉ.23 નામની યુવતી ગત તા.22 એપ્રિલ 2024ના રોજ ઘેરથી શાક લેવા જવાનું કહીને નીકળી લાપતા બન્યા બાદ ગઈકાલે સહી સલામત હાલતમાં મળી આવી હતી અને પોલીસે હાલના તબક્કે યુવતીની પૂછપરછ કરી નિવેદનો નોંધી આગળની કાર્યવાહી કરી પરિવારજનોને સોંપી આપી હતી.