Thursday - Apr 23, 2026

મોરબીમાં કાર્ગો કાફેના સંચાલક અને પાર્ટનરે યુવાનને પ્લાસ્ટિકના પાઇપથી ફટકાર્યો

મોરબીમાં કાર્ગો કાફેના સંચાલક અને પાર્ટનરે યુવાનને પ્લાસ્ટિકના પાઇપથી ફટકાર્યો

મોરબી : મોરબીના રવાપર રોડ પર રામેશ્વર પાર્ટી પ્લોટ પાસે આવેલ કાર્ગો કાફે કમ્પાઉન્ડમાં ફરિયાદી માનવ પ્રશાંતભાઈ વાઘડિયા ઉ.વ.18 રહે.પંચવટી સોસાયટી, જીઆઇડીસી, મોરબી વાળાને માનવ કાર્ગોના સંચાલક એવા આરોપી અશિષભાઈ સાથે બોલાચાલી થતા આરોપીએ કાફેના પાર્ટનર હિરેનભાઈને બોલાવતા બન્નેએ સાથે મળી માનવને પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.