Friday - Oct 09, 2026

વિરપર ગામે આવેલ તળાવનું ગાબડું પડ્યુ

વિરપર ગામે આવેલ તળાવનું ગાબડું પડ્યુ

રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના વિરપર ગામે હાઇવે નજીકમાં આવેલ તળાવ તૂટતા સરપંચ મહેશભાઈ લિખિયા પંચાયત બોડી અને આગેવાનો અને કાર્યકરો દ્વારા ગાબડુ બુરવા કવાયત હાથ ધરી હતી. જો કે, વરસાદ વચ્ચે જેસીબીથી કામ ન ચાલતા હિટાચી મશીન બોલાવી તળાવમાં ગાબડું બુરવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી છે.