મોરબી : ભારતીય કિશાન સંઘના કાર્યકાળની બેઠક આગામી ત.11/10/2024ના રોજ શુકવારે મોરબીના ભરતનગર ગામે આવેલ ભરતવન ખાતે યોજાશે.જેમાં ભારતીય કિશાન સંઘના મોરબી જિલ્લાના આગામી વર્ષના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય કિશાન સંઘના મહામંત્રી બાબુભાઈ પટેલ અને પ્રદેશના સદસ્ય ભીખાભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.