Thursday - Feb 12, 2026

મોરબીમાં કરિયાણાની દુકાનમાં આગ લાગી..

મોરબી શાકમાર્કેટ પાસે આવેલ ડીપી કિરાણા સ્ટોરમાં મોડીરાત્રે આચનક આગ લાગી હતી. ગણતરીની મિનિટમાં આગે ત્રણ માળની કરિયાણાની દુકાન આગની ભીષણ જ્વાળાની લપેટમાં આવી ગઈ હતી. થોડીવારમાં જ આ દુકાન ભડભડ સળગવા લાગી હતી.

મોરબીમાં કરિયાણાની દુકાનમાં આગ લાગી..
મોરબીમાં કરિયાણાની દુકાનમાં આગ લાગી..

દુકાનમાં લાગેલી આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે ફાયર બીગ્રેડની સતત આકરી જહેમતના અંતે છેક પાંચ કલાકે માંડ આગ કાબુમાં આવી હતી. આ આજ્ઞા કારણે લાખો રૂપિયાની નુકશાન થયાનો અંદાજ છે. આ દુકાનમાં આગ ગતરાત્રે 11:45 વાગ્યાની આસપાસ લાગી હતી. આગ સવારે 4:30 વાગ્યે કાબુમાં આવી હતી.

મોરબીમાં કરિયાણાની દુકાનમાં આગ લાગી..
મોરબીમાં કરિયાણાની દુકાનમાં આગ લાગી..