વાર્ષિક પરીક્ષાને શરૂ થવામાં થોડા દિવસો બાકી છે ત્યારે નાની વાવડી ગામે આવેલ Nest K12 Educational સ્કૂલમાં અભ્યાસને અનુલક્ષી અલગ અલગ સ્કૂલના બાળકો માટે ક્વીઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું.
ત્રણ રાઉન્ડમાં યોજાયેલ આ કોમ્પિટિશનમા વિનય વિદ્યા મંદિર, કુમાર પ્રાથમિક શાળા અને કન્યા પ્રાથમિક શાળા ના 200થી વધુ બાળકોએ ઉત્સાહભેર તેમાં ભાગ લીધો.