Monday - Jul 27, 2026

મોરબીના નગર દરવાજે આવેલા મહિલા શૌચાલયનું નામ PINK TOILET રખાયું.

મોરબીના નગર દરવાજે આવેલા મહિલા શૌચાલયનું નામ PINK TOILET રખાયું.
મોરબીના નગર દરવાજે આવેલા મહિલા શૌચાલયનું નામ PINK TOILET રખાયું.

મોરબી:- મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબીના નગર દરવાજે આવેલા બંધ હાલતમાં પડેલા મહિલા શૌચાલયનું હાલ રીનોવેશન તથા બ્યુટીફિકેશન કામગીરી હાથ ધરવામાં આવી છે, આ શૌચાલયને PINK TOILET નામ આપવામાં આવ્યું છે, ખાસ કરીને મહિલાઓ માટે સ્વચ્છ શૌચાલય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.