Sunday - Jun 28, 2026

મોરબીના નીચી માંડલ ગામે બંગાવડીનું પ્રખ્યાત રામામંડળ આખ્યાન ભજવાશે

મોરબીના નીચી માંડલ ગામે બંગાવડીનું પ્રખ્યાત રામામંડળ આખ્યાન ભજવાશે

મોરબી : મોરબીના નીચી માંડલ ગામે આગામી તા.11,11,2025ના રોજ મંગળવારે રાત્રે 9-15 કલાકે નવા પ્લોટમાં નીચી માંડલ ગામે બંગાવડીનું પ્રખ્યાત રામામંડળ આખ્યાન ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આથી બંગાવડીનું પ્રખ્યાત રામામંડળ આખ્યાન નિહાળવા ધર્મપ્રેમી જનતાને ઉમટી પડવા રામજીભાઈ હરિભાઈ કુંડારિયા અને રાજેશભાઈ રામજીભાઈ કુંડારિયા દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

મોરબીના નીચી માંડલ ગામે બંગાવડીનું પ્રખ્યાત રામામંડળ આખ્યાન ભજવાશે