Saturday - Oct 03, 2026

વાંકાનેરમાં સમથેરવા ગામેં 25થી 30 વર્ષની ઉંમરના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

વાંકાનેરમાં સમથેરવા ગામેં 25થી 30 વર્ષની ઉંમરના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સિપરિયાળી સીમમાં સરકારી ખરાબાની જગ્યામાં અંદાજે 25થી 30 વર્ષની ઉંમરના અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી.યુવકના શરીર પર ઇજાના નિશાન હોય હત્યાની આશંકા સેવાઈ રહી છે. યુવકના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે ખસેડી હાલમાં અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.