Saturday - Aug 15, 2026

મલેશિયા ખાતેની નેશનલ એથેલેટિક્સ સ્પર્ધામાં મોરબી જિલ્લાની દીકરીએ મેદાન માર્યું

મલેશિયા ખાતેની નેશનલ એથેલેટિક્સ સ્પર્ધામાં મોરબી જિલ્લાની દીકરીએ મેદાન માર્યું

 તાજેતરમાં મલેશિયાના કુલાલામપુર ખાતે નેશનલ માસ્ટર્સ એથેલેટિક્સ ચેમ્પિયનશિપમાં મોરબી જિલ્લાના પીઠડ ગામની દીકરી રૈયાણી નિરાલીબેન હિરેનભાઈએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ દીકરીએ નેશનલ માસ્ટર્સ એથેલેટિક્સ ચેમ્પિયનશિપની ચક્રફેકમાં ઉત્કૃષ્ઠ રમતનું પ્રદર્શન દાખવી સિલ્વર મેડલ પ્રાપ્ત કરી મોરબી જિલ્લાનું નામ ઉજળ્યું છે.