સતરેક દિવસ પહેલા ધ્રાંગધ્રા તાલુકાના કુંડા – જસમતપર ગામની સીમમાં કેનાલમાં તણાઈ ગયેલ મુકેશભાઈ ગોરધનભાઇ સજાણીનો મૃતદેહ હળવદ તાલુકાના માલણીયાદ નર્મદા કેનાલમાંથી મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.