Friday - Oct 09, 2026

મોરબીના ધુનડા ગામમાં સમસ્ત ગામ તેમજ અપના ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની હર્ષાલભેર ઉજવણી.

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી

મોરબીના ધુનડા ગામમાં સમસ્ત ગામ તેમજ અપના ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની હર્ષાલભેર ઉજવણી.

સવારે 8 વાગે ભવ્ય શોભાયાત્રા  સાથે તેમજ બપોરે 11:30 વાગ્યે મટકીફોડ સાથે સમગ્ર ગામનું વાતાવરણ આનંદમય સાથે કૃષ્ણમય બન્યું.